નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળી બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત રૂ. 1300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે શર્ટ 1050 રૂ. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજા શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતુ નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.
નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર 50 kg ચોખા રૂા. 10 kg ના ભાવે ખરીદે છે. 200 kg ચોખા રૂા. 7.50 kg ના ભાવે ખરીદે છે. બંને ભેગા કરી રૂા. 11 kg ના ભાવે વેચે છે. તો દુકાનદારને કેટલા ટકા નફો થાય ?