ધારો કે એક નારંગીની વેચાણ કિંમત રૂ.1 છે.
વેચાણ કિંમત + ખોટ = મૂળ કિંમત
36 + 4 = 40
40 4
100 (?)
100/40 × 4 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીને એક ઘડિયાળ 10% ની ખોટથી વેચી, પણ જો તેને તેની કિંમત રૂા.110 વધારે લીધેલ હોત તો, તેને 12% લેખે નફો થયો હોય તો તેની પડતર કિંમત કેટલી હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ી બે શર્ટ 1,050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપા૨ીને નફો નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.
નફો અને ખોટ (Profit and Loss)
11 ખુરશીઓની ખરીદકિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂ.140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?