સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતા 10 ગણો અને શેષ ક૨તાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4336 4306 4236 5336 4336 4306 4236 5336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા સંમેય છે ? √1.69 √π √3 √2 √1.69 √π √3 √2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 30, 40, 50 નો ગુ.સા.અ. અને લ.સા.અ. કેટલો થાય ? 10, 600 600, 10 100, 5 5, 100 10, 600 600, 10 100, 5 5, 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ? 55 27.5 5.5 6 55 27.5 5.5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ? 75625 143642 30976 28561 75625 143642 30976 28561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ સળંગ પૂર્ણાંક એકી સંખ્યામાંની પહેલી સંખ્યાને જો ત્રણ ગણી કરવામાં આવે, તો તે ત્રીજી સંખ્યાના બમણા કરતાં ત્રણ વધારે આવે છે. તો ત્રીજી પૂર્ણાંક સંખ્યા કઈ હશે ? 11 15 3 9 11 15 3 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP