કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ? પુડુચેરી લદાખ દિલ્હી જમ્મુ કાશ્મીર પુડુચેરી લદાખ દિલ્હી જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? સોલીસીટર જનરલ એટર્ની જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ એટર્ની જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)ના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નંદન નિલેકણી રવિશંકર રાજેશ બંસલ રેવતી ઐયર નંદન નિલેકણી રવિશંકર રાજેશ બંસલ રેવતી ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે નેટ જીરો પ્રોડ્યુસર્સ ફોરમમાં સામેલ થવાની ઘોષણા કરી ? સાઉદી અરેબિયા ચીન રશિયા ભારત સાઉદી અરેબિયા ચીન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નોબેલ વિજેતા અમર્ત્ય સેનને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રે સારી કામગીરી બદલ ‘પ્રિસેન્સ ઓફ આસ્ટુરિયસ એવોર્ડ2021’ થી સન્માનિત કર્યા છે, તે કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે ? જર્મની સ્પેન ડેનમાર્ક ફ્રાન્સ જર્મની સ્પેન ડેનમાર્ક ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ? કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાનું રસીકરણ વધારવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાનું રસીકરણ વધારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP