કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ___ સરકાર દુનિયાની પ્રથમ 100% પેપરલેસ સરકાર બની છે ? સ્વીડનની દુબઈની ન્યૂઝિલેન્ડની નોર્વેની સ્વીડનની દુબઈની ન્યૂઝિલેન્ડની નોર્વેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં SJFI મેડલ 2021થી કોને સન્માનિત કરાયા ? કપિલ દેવ સચિન તેંડુલકર એમ.એસ.ધોની સુનીલ ગાવસ્કર કપિલ દેવ સચિન તેંડુલકર એમ.એસ.ધોની સુનીલ ગાવસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 5મો રાષ્ટ્રીય સિધ્ધ દિવસ ક્યારે મનાવાયો ? 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)ના રાષ્ટ્રીય પુરસ્કારોની 21મી આવૃત્તિમાં 'બેસ્ટ ગવર્ન્ડ કંપની લિસ્ટેડ સેગમેન્ટ : લાર્જ કેટેગરી' પુરસ્કાર કોણે જીત્યો ? TATA AIG લાઈફ LIC ICICI લાઈફ HDFC લાઈફ TATA AIG લાઈફ LIC ICICI લાઈફ HDFC લાઈફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા નવા સર્વેક્ષણ જહાજને કોલકાતાથી લૉન્ચ કર્યું છે ? INS ધ્રુવ INS સંધ્યાક INS પૃષ્પક INS અરિધૂત INS ધ્રુવ INS સંધ્યાક INS પૃષ્પક INS અરિધૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ અંગે ચર્ચા યોજી હતી ? આપેલ તમામ ઉઝબેકિસ્તાન ઈરાન ભારત આપેલ તમામ ઉઝબેકિસ્તાન ઈરાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP