GSSSB Bin Sachivalay Mock Test 1
આહવામાં ડાંગ દરબારનો મેળો કયારે ભરાય છે ?

ચૈત્ર સુદ પુનમે
ભાદરવા સુદ પૂનમે
ફાગણ સુદ પૂનમે
ફાગણ વદ પાંચમે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સુરેન્દ્રનગરના રંગપુર નગરમાંથી ખેતીના કયા પુરાવા મળ્યા છે ?

ડાંગરના ફોતરા
મગના ફોતરા
આપેલ બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP