કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યને 100 વર્ષના લાંબા સમયગાળા બાદ બીજું રેલવે સ્ટેશન મળ્યું છે ?

મિઝોરમ
ઉત્તરાખંડ
નાગાલેન્ડ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
દર વર્ષે ક્યા દિવસને સેવા દિવસ તરીકે મનાવાય છે ?

17 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર
16 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC) ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ?

નાણા મંત્રાલય
વિદ્યુત મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP