ટકાવારી (Percentage)
100 વ્યક્તિના સમૂહમાં 45 વ્યક્તિ ચા પીવે છે, પરંતુ કોફી પીતા નથી. 40 વ્યક્તિ કોફી પીવે છે, પરંતુ ચા પીતા નથી 10 વ્યક્તિ ચા કે કોફી કાંઈ પીતા નથી તો ચા અને કોફી બન્ને પીનારાની સંખ્યા કેટલી ?
પાસ થવા માટે જરૂરી ગુણ = 180 + 60 = 240 40% → 240 100% → (?) 100/40 × 240 = 600 સમજણ વિદ્યાર્થી 180 ગુણ મેળવ્યા બાદ પણ 60 ગુણથી નાપાસ થાય છે.તો પાસ થવા માટે 180 માં 60 ઉમેરવા પડે. પાસ થવા માટે 40% ગુણની જરૂર પડે જે 240 છે. કુલ ગુણ 100% હોય
ટકાવારી (Percentage)
એક ટાંકીનો 60% ભાગ ભરતાં બે મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતાં કેટલો સમય લાગશે ?