નફો અને ખોટ (Profit and Loss) રૂ.100ના વેપારમાં 6% નફો થાય તો રૂ.400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 6% 40% 12% 24% 6% 40% 12% 24% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટકા હમેશા 100 પર લેવામાં આવે છે માટે નફો 6% જ રહેશે.
નફો અને ખોટ (Profit and Loss) 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય ? 11 9.5 12.5 10 11 9.5 12.5 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 9 - 8 = 1 8 1 100 (?) (100×1) /8 = 12.5% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 700/- માં મળે છે. માટે વસ્તુની મૂળ કિંમત = ___ રૂ. 750 612.5 800 787.5 750 612.5 800 787.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે 1500 રૂ. માં જુની સાઈકલ ખરીદી તેના પર 300 રૂ. રિપેરીંગ ખર્ચ કર્યો. જો એ સાઈકલ 2070 રૂ.માં વેચી તો તેને કેટલા ટકા નફો થશે ? 12% 15% 18% 20% 12% 15% 18% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વે.કિં - પ.કિં = 2070 - (1500+300) = 2070 - 1800 = 270 1800 270 100 (?) 100/1800 × 270 = 15% નફો
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત ૫૨ કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 9% 5% 7% 15% 9% 5% 7% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380 માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો રહે ? રૂ. 500 રૂ. 395 રૂ. 475 રૂ. 550 રૂ. 500 રૂ. 395 રૂ. 475 રૂ. 550 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP