કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના 100મા વાર્ષિકોત્સવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકિટ જારી કરી ? મીલ મજૂર હડતાલ ચૌરીચૌરા બનાવ દાંડીકૂચ અસહકાર આંદોલન મીલ મજૂર હડતાલ ચૌરીચૌરા બનાવ દાંડીકૂચ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા વર્ષ સુધી આર્થિક સર્વે કેન્દ્રિય બજેટની સાથે રજૂ કરવામાં આવતો હતો ? 1964 1974 1961 1981 1964 1974 1961 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 71.8 69.7 70.1 72.5 71.8 69.7 70.1 72.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'બ્લેક સોલ્ટ રાઈસ' અથવા 'બુદ્ધ ચોખા' કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) બંધારણના અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સંસદને સંબોધન કરે છે ? દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં આપેલ બંને એક પણ નહીં દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં આપેલ બંને એક પણ નહીં દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યમાં માંડુ તહેવાર મનાવાયો ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP