Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624405 624408 624407 624409 624405 624408 624407 624409 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ડીમ લાઈટ’ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? ભવાઈ વેશ હાસ્ય નિબંધ એકાંકી ટૂંકી વાર્તા ભવાઈ વેશ હાસ્ય નિબંધ એકાંકી ટૂંકી વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા’ માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? ડાયનેમો મીટર એમીટર બેરોમીટર ગેલ્વેનો મીટર ડાયનેમો મીટર એમીટર બેરોમીટર ગેલ્વેનો મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'બારડોલી સત્યાગ્રહ’ કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1930 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1930 ઈ.સ. 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 0.5 ÷ 0.125 = ___ 0.625 6.25 16 4 0.625 6.25 16 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District I had ___ headache in the morning. bad very severe keen bad very severe keen ANSWER DOWNLOAD GUJARATI MCQ APP