ભારતની ભૂગોળ (Geography of India) સરેરાશ 100 સે.મી. વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી નથી ? શણ ઘઉં શેરડી ચોખા શણ ઘઉં શેરડી ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે ? 6 7 8 9 6 7 8 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) શબરી માલ : ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ? ખંડ પર્વતો જ્વાળામુખી પર્વતો ગેડ પર્વતો ઘુમ્મટાકાર પર્વતો ખંડ પર્વતો જ્વાળામુખી પર્વતો ગેડ પર્વતો ઘુમ્મટાકાર પર્વતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? બારડોલી - સરદાર સ્મારક આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી ઉદવાડા - આતશે બેહરામ સુરત - ચિંતામણી જૈન દેરાસર બારડોલી - સરદાર સ્મારક આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી ઉદવાડા - આતશે બેહરામ સુરત - ચિંતામણી જૈન દેરાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર થી દક્ષિણ તરફ જતાં ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો. નર્મદા, તાપી, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિષ્ના, કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP