કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રેલ્વેના કયા વિભાગે 100% વિદ્યુતિકરણ (Electrification)નું લક્ષ્ય પૂર્ણ કર્યું ? સઘર્ન રેલવે કોંકણ રેલવે નોર્થ ઈસ્ટ રેલવે ઈસ્ટર્ન રેલવે સઘર્ન રેલવે કોંકણ રેલવે નોર્થ ઈસ્ટ રેલવે ઈસ્ટર્ન રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એપ્રિલ 2022માં મળેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપોરેટ શું નક્કી કરાયો ? 4% 4.75% 4.35% 4.25% 4% 4.75% 4.35% 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 29 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 17 એપ્રિલ 29 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં EY એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ 2021 કોણે જીત્યો ? સાહિલ બરૂઆ સુનીલ વાચાની શિવ કિશન અગ્રવાલ ફાલ્ગુની નાયર સાહિલ બરૂઆ સુનીલ વાચાની શિવ કિશન અગ્રવાલ ફાલ્ગુની નાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ડ્રાફ્ટ બેટરી સ્વેપિંગ પોલિસી જારી કરી ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય CSIR વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય CSIR વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ? જયશંકર ઉપાધ્યાય રવિકુમાર શર્મા અજયકુમાર સૂદ વિજયકુમાર મિશ્રા જયશંકર ઉપાધ્યાય રવિકુમાર શર્મા અજયકુમાર સૂદ વિજયકુમાર મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP