GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે. સ્તરિત નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ ગુચ્છ નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ સ્તરિત નિદર્શ સ્વ-પસંદ કરેલ નિદર્શ ગુચ્છ નિદર્શ સરળ પાદચ્છિક નિદર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધો.12 પછી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા અર્થે કેટલી રકમની લોન આપવામાં આવે છે ? રૂ. 20.00 લાખ રૂ. 15.00 લાખ રૂ. 25.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 20.00 લાખ રૂ. 15.00 લાખ રૂ. 25.00 લાખ રૂ. 10.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો IP = 1.6 IF અને IP = 320 તો IL = ___ 125 252.98 404.77 158 125 252.98 404.77 158 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વવિખ્યાત અમૂલ ડેરીનું સ્થાપના વર્ષ જણાવો. 1957 1946 1952 1944 1957 1946 1952 1944 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 USB નું પૂરૂં નામ શું છે ? Universal Serial Byte Universal Serial Bus Uniform Serial Bus Untitled Serial Bus Universal Serial Byte Universal Serial Bus Uniform Serial Bus Untitled Serial Bus ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીય સ્થિરતા કેટલા તાપમાન સુધી જોવા મળે છે ? 5100 K 4100 K 3100 K 6100 K 5100 K 4100 K 3100 K 6100 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP