ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વતંત્ર ભારતમાં પહેલીવાર રૂ. 1000ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી ? 1950 1966 1960 1954 1950 1966 1960 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? શંકર આચાર્ય હસમુખ અઢિયા પી.વી. રાજારામન અરુણ જેટલી શંકર આચાર્ય હસમુખ અઢિયા પી.વી. રાજારામન અરુણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા આર્થિક વિકાસના માપદંડ છે ?1. માનવ વિકાસ સૂચકાંક (HDI) 2. જાતીય વિકાસ સૂચકાંક (GDI) 3. જાતીય સશકિતકરણ સૂચકાંક (GEM) 4. ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન (NNP) 5. વૈશ્વિક ખુશહાલી સૂચકાંક (GHI) 1, 2, 3 અને 4 1, 3, 4 અને 5 આપેલ તમામ 1, 2, 3 અને 5 1, 2, 3 અને 4 1, 3, 4 અને 5 આપેલ તમામ 1, 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ? ઓસ્બોર્ન સ્મીથ જ્હોન સ્મીથ બી.કે. મીનહાસ સી. ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મીથ જ્હોન સ્મીથ બી.કે. મીનહાસ સી. ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ? આપેલ પૈકી એક પણ નહીં આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP