વસતી (Population)
ગુજરાત રાજ્યમાં જાતિપ્રમાણ : દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા કેટલી છે ?
વસતી (Population)
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી આવેલ છે ? (2011ની વસ્તી ગણતરી પ્રમાણે)
વસતી (Population)
ક્યા દાયકા દરમિયાન ભારતમાં નકારાત્મક વસતી વૃદ્ધિ જોવા મળી હતી ?
વસતી (Population)
ગુજરાત રાજ્યની કુલ વસ્તીમાં ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે ?
વસતી (Population)
સને 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વસ્તી કયા વય જૂથમાં (Age groupwise population) છે ?
વસતી (Population)
ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સાક્ષરતા દર કયા જિલ્લામાં છે ?