GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ₹ 1,00,000 નું 9% લેખે એક માસનું વ્યાજ કેટલું થાય ? 1000 900 9000 750 1000 900 9000 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘ભોળા ખેડૂ હળ બળદથી ખેતરો ખેડતા કૈ.’ - છંદ ઓળખાવો. પૃથ્વી મંદાક્રાન્તા મનહર શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ નીચેનામાંથી ક્યાં આવેલું છે ? વેરાવળના દરિયાકાંઠે જામનગરના ઓખા અને લાંબા ખાતે ભાવનગરના દરિયાકાંઠે કચ્છના માંડવી ખાતે વેરાવળના દરિયાકાંઠે જામનગરના ઓખા અને લાંબા ખાતે ભાવનગરના દરિયાકાંઠે કચ્છના માંડવી ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દુનિયાનો એવો કયો દેશ કે જેણે પ્રથમ પ્રયત્નમાં જ મંગળ મિશન સફળ કર્યું ? રશિયા ચીન અમેરિકા ભારત રશિયા ચીન અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article) હેઠળ સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલ છે ? 48 46 115 44 48 46 115 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે ? શાંતિ નિકેતન ગુજરાત યુનિવર્સિટી ગાંધી વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ શાંતિ નિકેતન ગુજરાત યુનિવર્સિટી ગાંધી વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP