ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - "ફના થવું" રિસાઈ જવું પાયમાલ થવું પ્રસન્ન થવું ગુસ્સે થવું રિસાઈ જવું પાયમાલ થવું પ્રસન્ન થવું ગુસ્સે થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ? યજ્ઞમાં હોમવાના લાકડાં વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી સાથે યુદ્ધ કરવાવાળો યજ્ઞમાં હોમવાના લાકડાં વેવાઈ પક્ષના લોકો એક શિકારી પક્ષી સાથે યુદ્ધ કરવાવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે ? કોઈપણ પદની સાથે સંજ્ઞા ક્રિયાપદ સર્વનામ કોઈપણ પદની સાથે સંજ્ઞા ક્રિયાપદ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અજિંક્ય અમૂલખ અરુણોદય અહર્નિશ અજિંક્ય અમૂલખ અરુણોદય અહર્નિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો. વાડ જ ચીભડાં ખાઈ જાય. રક્ષક જ ભક્ષક બને. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. વાડ જ ચીભડાં ખાઈ જાય. રક્ષક જ ભક્ષક બને. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણ દેણ તૂટયાનું શૂળ : આ પંક્તિનો અલંકાર ઓળખાવો. અતિશયોક્તિ અનન્વય શ્લેષ વ્યતિરેક અતિશયોક્તિ અનન્વય શ્લેષ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP