ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક શ્લેષ ઉપમા અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ ઉપમા અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' ઉપપદ દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ? મન મરી જવું મડાગાંઠ પડવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું મન મરી જવું મડાગાંઠ પડવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવનૃત્ય ભાષા શાસ્ત્રમાં આ કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP