ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હિંદવાસી દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો. સ્વજન આપત્તિ નદી મિત્ર સ્વજન આપત્તિ નદી મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી તાબે થયેલ મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી તાબે થયેલ મિથ્યાભિમાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુઓ પેલો ચોર ભાગ્યો !' - પેલો કેવા પ્રકારનું સર્વનામ છે ? સ્વવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું દ્રષ્ટાંત ન હોય તેવા શબ્દસમૂહને ઓળખી બતાવો. દાણોપાણી દ્વિવેદી સેવાપૂજા ઊઠબેઠ દાણોપાણી દ્વિવેદી સેવાપૂજા ઊઠબેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો. વિશારદ નારદ વરદ આહ્લાદ વિશારદ નારદ વરદ આહ્લાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP