ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો : 'સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું' સ્પંદ સ્પષ્ટ ત્રિકાળદર્શી દ્રષ્ટા સ્પંદ સ્પષ્ટ ત્રિકાળદર્શી દ્રષ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. તેણે હતી ચડ્ડી વાદળી તેણે હતી ચડ્ડી વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે ? ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે એ રોજ ટોપરુ ખાય છે મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે એ રોજ ટોપરુ ખાય છે મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.હું પણ ત્યાં જઈને બેસતો. આજ્ઞાર્થ કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત આજ્ઞાર્થ કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાવિશેષણનો પ્રકાર નથી ? કાળવાચક સ્થળવાચક ક્રમવાચક સંબંધવાચક કાળવાચક સ્થળવાચક ક્રમવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. માલિક - માલકણ ચોર - ચોરી પિતા - પિતૃત્વ વિદ્વાન - વિદ્વત્તા માલિક - માલકણ ચોર - ચોરી પિતા - પિતૃત્વ વિદ્વાન - વિદ્વત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP