ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'કમલાક્ષી' દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ સંધિ ખોટી છે ? યથા + ઈચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક ઉદ્ + નત = ઉન્નત યથા + ઈચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક ઉદ્ + નત = ઉન્નત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કવિતા ભણાવતી વખતે શિક્ષકમાં શાની સમજ હોવી જરૂરી છે ? પ્રતીકો આપેલ તમામ છંદ અલંકાર પ્રતીકો આપેલ તમામ છંદ અલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દક્ષિણા સદાવ્રત સહાય દાન દક્ષિણા સદાવ્રત સહાય દાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? હરિગીત દોહરો ચોપાઈ મનહર હરિગીત દોહરો ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : સર્વજ્ઞ દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP