ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' અનામિકા તર્જની પ્રથમા મધ્યમા અનામિકા તર્જની પ્રથમા મધ્યમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? લખવું ચાલવું ખેંચવું વાંચવું લખવું ચાલવું ખેંચવું વાંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? વાત્સલ્યનું સૌભાગ્યનું કરુણતાનું વિયોગ શૃંગારનું વાત્સલ્યનું સૌભાગ્યનું કરુણતાનું વિયોગ શૃંગારનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "યાચક"નો વિરુદ્ધાર્થી છે ? દાતા દેનાર શ્રીમંત શેઠ દાતા દેનાર શ્રીમંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો' - આ વાક્યનો પ્રકાર જણાવો. સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય નિષેધ વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય નિષેધ વાક્ય સાદું વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - રેખાંકિત પદ શું છે ? વિશેષણ ક્રિયા વિશેષણ નિપાત સંયોજક વિશેષણ ક્રિયા વિશેષણ નિપાત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP