ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'કાગનો વાઘ કરવો' બુમરાણ કરવી રોક્કળ કરવી રજનું ગજ કરવું ગજનું રાજ કરવું બુમરાણ કરવી રોક્કળ કરવી રજનું ગજ કરવું ગજનું રાજ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ? તૃતીયા વિભક્તિ દ્વિતીયા વિભક્તિ ચતુર્થી વિભક્તિ પ્રથમા વિભક્તિ તૃતીયા વિભક્તિ દ્વિતીયા વિભક્તિ ચતુર્થી વિભક્તિ પ્રથમા વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અખાડે હું કદી ગયો નથી વાક્યમાં કદી કેવા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો. એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડી ખોટી છે તે જણાવો. માયા-સ્ત્રીલિંગ ચૂંદડી-સ્ત્રીલિંગ દિલ-સ્ત્રીલિંગ લાડણી-સ્ત્રીલિંગ માયા-સ્ત્રીલિંગ ચૂંદડી-સ્ત્રીલિંગ દિલ-સ્ત્રીલિંગ લાડણી-સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રકૃતિ જ મારી મા રહી છે' -વાક્યમાં કયું પદ 'નિપાત' છે ? છે રહી જ મા છે રહી જ મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP