ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? સુસણિયું સુસણિયુ સૂસણિયું સૂસણીયુ સુસણિયું સુસણિયુ સૂસણિયું સૂસણીયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તેણે દાખલા ગણાવડાવ્યા તેણે બધા દાખલા ગણ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તે બધા દાખલા ગણશે તેણે દાખલા ગણાવડાવ્યા તેણે બધા દાખલા ગણ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તે બધા દાખલા ગણશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી ધરાવતો વિકલ્પ શોધો. ચામાચીડિયું નિરાભિમાની કાયદાકીય ઝિંદાદિલી ચામાચીડિયું નિરાભિમાની કાયદાકીય ઝિંદાદિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી બોલી ભાષા વૈખરી શબ્દો બોલી ભાષા વૈખરી શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામ અનુગ અને નામયોગી નામયોગી અનોગ નામ અનુગ અને નામયોગી નામયોગી અનોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વૃક્ષો કાપ્યા ન હોત તો હવા શુદ્ધ હોત” - આ વાક્ય કયા પ્રકારનું છે ? પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ આજ્ઞાર્થવાક્ય પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ આજ્ઞાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP