ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ? ધીરજથી કામ સારું થાય. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. થોડું થોડું કરતા મોટું કામ થાય. ધીરજથી કામ સારું થાય. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. થોડું થોડું કરતા મોટું કામ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો. સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ? સર્વનામ નથી આમાંથી કોઈપણ નહીં સ્વવાચક જાતિવાચક સર્વનામ નથી આમાંથી કોઈપણ નહીં સ્વવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યસ્વરૂપ કયું છે ? લોકગીત મુક્તક ગરબી ઉર્મિગીત લોકગીત મુક્તક ગરબી ઉર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નર્મદા' નો સમાસ પ્રકાર જણાવો ? ઉપપદ બહુવ્રીહી દ્વિગુ કર્મધારણ ઉપપદ બહુવ્રીહી દ્વિગુ કર્મધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો. સુદર્શન સુસ્વાગતમ્ સુપરિચિત સુપ્રભાતમ્ સુદર્શન સુસ્વાગતમ્ સુપરિચિત સુપ્રભાતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP