ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? પીડા વળગાડવી, જંજાળમાં પડવું સમ ખાવા ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું સમ ખાવા ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા મભનતતગાગા મભતતનગાગા મતતભનગાગા મતનભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ત્રિશૂળ ત્ + ર્ + ઈ + શ્ + ઉ + ળ્ + અ ત્ + ઈ + ર્ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ઈ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઉ + ળ્ + અ ત્ + ઈ + ર્ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ઈ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "રૂપે અરુણ ઉદય સરખો" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "રૂપે અરુણ ઉદય સરખો" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ અકર્મક સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ અકર્મક સંકેતાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઓળિયા એટલે ? મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર વસ્ત્રપટમાં ચિત્રાંકન સ્ત્રીનું એક ઘરેણું કલમનો ખડિયો મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર વસ્ત્રપટમાં ચિત્રાંકન સ્ત્રીનું એક ઘરેણું કલમનો ખડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP