ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યોગ્ય જોડણી જણાવો : "વિલીનીકરણ" વિલીનીકરણ વિલીનિકરણ વિલિનિકરણ વીલીનીકરણ વિલીનીકરણ વિલીનિકરણ વિલિનિકરણ વીલીનીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રીમાન ક્યાં પ્રકારનો શબ્દ છે ? વિદેશી તત્સમ્ તદ્ ભવ દેશ્ય વિદેશી તત્સમ્ તદ્ ભવ દેશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી ખોટી છે ? સ્વાભાવિક ખૂબસુરત જિજ્ઞાસા ઐતિહાસિક સ્વાભાવિક ખૂબસુરત જિજ્ઞાસા ઐતિહાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ? સ્થળવાચક સંબંધવાચક કરણવાચક અધિકરણવાચક સ્થળવાચક સંબંધવાચક કરણવાચક અધિકરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તબદીર' શબ્દનો અર્થ શો થાય ? તકદીર તસ્વીર યુક્તિ મુક્તિ તકદીર તસ્વીર યુક્તિ મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાકયો છૂટા પાડો.આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP