ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? દુહા હાઇકુ ટુચકા મુક્તક દુહા હાઇકુ ટુચકા મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વહુનું ___ આવ્યું છે. - ખાલીજગ્યામાં સાચો શબ્દ મૂકો. સિમંત શ્રીમંત શીમંત સીમંત સિમંત શ્રીમંત શીમંત સીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? ઉગમ ઉપાધી અર્વાચીન આરજૂ ઉગમ ઉપાધી અર્વાચીન આરજૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો. પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં' - કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? હરવર - હલચલ આણીપા - આ બાજુ સરસાઈ - ચઢિયાતાપણું છાક - નશો હરવર - હલચલ આણીપા - આ બાજુ સરસાઈ - ચઢિયાતાપણું છાક - નશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP