ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ?

દુઃખ વિયોગ - મધ્યમપદલોપી
દિક્કાલ - તત્પુરુષ
ત્રિકાલ - બહુવ્રીહી
મડાગાંઠ - કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેની પંક્તિઓનો છંદ જણાવો.
પાને પાને પોઢી રાત, તળાવ જંય્યુ કહેતા વાત
ઠંડો ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો હૈયાની હા

અનુષ્ટુપ
મનહર
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP