ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે ? ગૌરવપ્રદ - ઉપપદ સોનામહોર - દ્વંદ્વ જકાતનાકું - મધ્યમપદલોપી મહાસિદ્ધિ - કર્મધારય ગૌરવપ્રદ - ઉપપદ સોનામહોર - દ્વંદ્વ જકાતનાકું - મધ્યમપદલોપી મહાસિદ્ધિ - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તબદીર' શબ્દનો અર્થ શો થાય ? તસ્વીર યુક્તિ મુક્તિ તકદીર તસ્વીર યુક્તિ મુક્તિ તકદીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વેલનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વેલનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભરસભા’ કયો સમાસ છે ? બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ઉપપદ બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વાયુ વિષ ડોક લખાણ વાયુ વિષ ડોક લખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊંચો દીપે ઘૂમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો' - પંક્તિનો છંદ ઓળખાવો. સ્ત્રગ્ઘરા હરિણી મંદાક્રાન્તા પૃથ્વી સ્ત્રગ્ઘરા હરિણી મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP