ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ પ્રોષિતપતિ પ્રોષિતપત્નીક પત્નીવિહોણો પ્રોષિતભર્તુકા પ્રોષિતપતિ પ્રોષિતપત્નીક પત્નીવિહોણો પ્રોષિતભર્તુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક યમક શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ? કર્મ કર્તા અપાદાન કરણ કર્મ કર્તા અપાદાન કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઓટલો ભાંગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓટલો ભાંગી કાઢવો ઝઘડો કરવો નુકસાન કરવું ઝઘડો શાંત કરવો ઓટલો ભાંગી કાઢવો ઝઘડો કરવો નુકસાન કરવું ઝઘડો શાંત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. અંગરક્ષક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક અં + ગ્ + અ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + શ્ + અ + ક્ અં + ગ્ + અ + ર્ + અ + ક્ + સ્ + અ + ક્ અં + ગ્ + આ + ર્ + અ + ક્ + ષ્ + અ + ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. મૂળ મીઠા ઝાડ માનવતા મૂળ મીઠા ઝાડ માનવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP