ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી મંદાક્રાંતા હરીગીત શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરીગીત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપ્યો છે ? માથું ઊંચકવું - ઊંચે જોવું માથું આપવું - બલિદાન આપવું માથે ઝાડ ઉગવા બાકી હોવાં - ઘણાં જ દુઃખ પડવા માથું ફાટી જવું - અત્યંત ક્રોધ ચઢવો માથું ઊંચકવું - ઊંચે જોવું માથું આપવું - બલિદાન આપવું માથે ઝાડ ઉગવા બાકી હોવાં - ઘણાં જ દુઃખ પડવા માથું ફાટી જવું - અત્યંત ક્રોધ ચઢવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? કર્મ અપાદાન કરણ કર્તા કર્મ અપાદાન કરણ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' -આ છંદ કયો છે ? પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો. અભિંતર અભ્યતંર અભ્યંતર અભિઅંતર અભિંતર અભ્યતંર અભ્યંતર અભિઅંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રીમાન ક્યાં પ્રકારનો શબ્દ છે ? તત્સમ્ વિદેશી તદ્ ભવ દેશ્ય તત્સમ્ વિદેશી તદ્ ભવ દેશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP