ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ? લોઢાના ચણા ચાવવા ધૂળ કાઢી નાખવી લોહીનું પાણી કરવું નાકે દમ આવી જવો લોઢાના ચણા ચાવવા ધૂળ કાઢી નાખવી લોહીનું પાણી કરવું નાકે દમ આવી જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? મંદિરોમાં થતી પૂજા ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો કેટલા છે ? 7 5 2 4 7 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ? સંબંધવાચક સ્થળવાચક અધિકરણવાચક કરણવાચક સંબંધવાચક સ્થળવાચક અધિકરણવાચક કરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રવચનમાં વકતા ભારપૂર્વક બોલતા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સમયવાચક સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP