ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ?

સ્થિતિ બદલાઈ જવી
ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી
નિષ્ફળતા મળવી
બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ?

હાજી હા કરવી
આનંદ આનંદ થઈ જવો
યશસ્વી કાર્ય કરી બતાવવું
ખૂબ ગર્વ હોવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે ?
દાદા કેસરી સિંઘ રેડીયો સાંભળે છે.

દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે.
દાદા કેસરીસિંઘ રેડિયા વડે સાંભળે છે.
દાદા કેસરી સિંઘનો રેડિયો સંભળાય છે
દાદા કેસરી સિંઘથી રેડિયો સંભળાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP