ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ? ખાલી ચણો વાગે ઘણો ડૂબતો માણસ તરણું પકડે પેટનો બળ્યો ગામ માળે ખાળે ડૂચા ને દરવાજા મોકળા ખાલી ચણો વાગે ઘણો ડૂબતો માણસ તરણું પકડે પેટનો બળ્યો ગામ માળે ખાળે ડૂચા ને દરવાજા મોકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : મહાવીર દ્વંદ્વ દ્વિગુ ઉપપદ કર્મધારય દ્વંદ્વ દ્વિગુ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. દુઃખી થઈ જવું માથે પડવું મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું સ્વાભાવિક થઈ જવું દુઃખી થઈ જવું માથે પડવું મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું સ્વાભાવિક થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્ + આભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? અનન્વય રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક અનન્વય રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગુણ" શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી ? મૂળ લક્ષણ અસર થેલો જાતિ સ્વભાવ મૂળ લક્ષણ અસર થેલો જાતિ સ્વભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP