ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાનાર્થી જોડકું ખોટું છે ? શાર્દૂલ -મહિષી-મર્કટ ભોરંગ-વાસુકી-સર્પ બળદ-સુરભિસુત-આખલો હાથી-ગજ-હસ્તિ શાર્દૂલ -મહિષી-મર્કટ ભોરંગ-વાસુકી-સર્પ બળદ-સુરભિસુત-આખલો હાથી-ગજ-હસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ટાપટીપ ટગરટગર સાચોસાચ છનછન ટાપટીપ ટગરટગર સાચોસાચ છનછન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? મેડમે શીખવ્યું અંગ્રેજી વિદ્યાર્થીને મેડમે શીખવ્યું અંગ્રેજી વિદ્યાર્થીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આતુર થવું' માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? તાસીરો બોલી રહેવો કળ વળવી તલપાપડ થઈ રહેવું ઓછાવાના કરવાં તાસીરો બોલી રહેવો કળ વળવી તલપાપડ થઈ રહેવું ઓછાવાના કરવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP