ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્પૃહા' શબ્દનો પર્યાયવાચી જણાવો. ઈચ્છા કારણ ફિકર ચિંતા ઈચ્છા કારણ ફિકર ચિંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો. વિકલ્પવાચક અવતરણવાચક પર્યાયવાચક વિરોધવાચક વિકલ્પવાચક અવતરણવાચક પર્યાયવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બહેનની આંખોમાં ગંગા-યમુના છલકાઈ ગયાં.’ - અલંકાર ઓળખાવો. અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ રૂપક અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંખમાં આંખ પરોવવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખમાં કચરો પડવો દયા અનુભવવી એકબીજા તરફ એકીટશે જોવું આંખ આવવી આંખમાં કચરો પડવો દયા અનુભવવી એકબીજા તરફ એકીટશે જોવું આંખ આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. કૂકડો કીડી કોયલ કૂતરો કૂકડો કીડી કોયલ કૂતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરીચારીકા પરિચારીકા પરિચારિકા પરીચારિકા પરીચારીકા પરિચારીકા પરિચારિકા પરીચારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP