ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો. સ્વજન મિત્ર નદી આપત્તિ સ્વજન મિત્ર નદી આપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હરતાલ’: શબ્દમાં કયો સમાસ છે ? તત્પુરુષ અવ્યયીભાવ કર્મધારય દ્વિગુ તત્પુરુષ અવ્યયીભાવ કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો- જાહેરાત કરવી ઢોલ વગાડવો ખબર પડવી જાણ કરવી જાહેરાત કરવી ઢોલ વગાડવો ખબર પડવી જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પંકજથી ગાડી ચલાવાય છે.’ - વાક્યનો પ્રકાર નક્કી કરો. ભાવેપ્રયોગ કર્તરિ કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ કર્તરિ કર્મણિ પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'તેણે મારો હાથ દબાવ્યો.' હાથ દબાવ્યો તેણે મારો હાથ દબાવ્યો તેણે મારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો. ભાવવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP