ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અધ્યાત્મ અરણ્યરુદન અસાધ્ય અસંગત અધ્યાત્મ અરણ્યરુદન અસાધ્ય અસંગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો. - 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' શરતવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક અવતરણવાચક શરતવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો. સંજ્ઞા ક્રિયાપદ વિશેષણ સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ વિશેષણ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ? કોને ? અમને કહો છો ! કોને, અમને કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને ? અમને કહો છો ! કોને, અમને કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ? ઋકથી પત્ર આપેલ પૈકી એક પણ નહીં આમંત્રણ પત્રિકા વિજ્ઞપ્તિપત્ર ઋકથી પત્ર આપેલ પૈકી એક પણ નહીં આમંત્રણ પત્રિકા વિજ્ઞપ્તિપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભારત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP