ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અખોવન અવિભાજ્ય નિ:સંતાન રામબાણ અખોવન અવિભાજ્ય નિ:સંતાન રામબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - કિંશુક વડ કેસુડો કમળ ગુલમહોર વડ કેસુડો કમળ ગુલમહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પહાડનો પર્યાય નથી ? અદ્રિ અભ્ર નગ શૈલ અદ્રિ અભ્ર નગ શૈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો પ્રકંપી વ્યંજન ગણાય છે ? ર્ લ્ ક્ ણ્ ર્ લ્ ક્ ણ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? રમણિ પૃથિવીવલ્લભ અંકુસ પાઈદળ રમણિ પૃથિવીવલ્લભ અંકુસ પાઈદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તેને ખવડાવશે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે તેની પાસે ખાવાશે તેને ખવડાવશે તેનાથી ખવાય છે તેને ખવડાવે છે તેની પાસે ખાવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP