ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વ્યંજન' શબ્દની સાચી સંધિ જણાવો. વ્ય + અંજન વિ + અંજન વ્યં + જન વી + અંજન વ્ય + અંજન વિ + અંજન વ્યં + જન વી + અંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી ઉપપદ અવ્યયી તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ અવ્યયી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. પર્યાયવાચક સીમાવાચક નિપાત નથી ખાતરીવાચક પર્યાયવાચક સીમાવાચક નિપાત નથી ખાતરીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? ભાવે પુનઃપ્રેરક કર્તરિ કર્મણી ભાવે પુનઃપ્રેરક કર્તરિ કર્મણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નિતિ નીતિ નિતી નીતી નિતિ નીતિ નિતી નીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્વાસ’ શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. ઉ + ચ્ + અ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઊ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + અ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઊ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP