ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ભેંસ ઢોર ગાય બળદ ભેંસ ઢોર ગાય બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાન તળે કાઢી નાખવું" રૂઢિપ્રયોગનો અર્થ : કોઈ વાત પર લક્ષ ન આપવું ઠપકો આપવો કાન વડે ધ્યાનથી સાંભળવું કાન બહેરા થઈ જવા કોઈ વાત પર લક્ષ ન આપવું ઠપકો આપવો કાન વડે ધ્યાનથી સાંભળવું કાન બહેરા થઈ જવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અખાડે હું કદી ગયો નથી વાક્યમાં કદી કેવા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? રીતિવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. અંબર સાડી મેઘાડંબર અંબાર આકાશ સાડી મેઘાડંબર અંબાર આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂંદી તો પ્રથમી ખમે...' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. પૃથ્વી જમીન ખોળો પહેલું પૃથ્વી જમીન ખોળો પહેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ? એક પણ નહીં સંખ્યામેળ માત્રામેળ અક્ષરમેળ એક પણ નહીં સંખ્યામેળ માત્રામેળ અક્ષરમેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP