ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મૂછનો દોરો ફૂટવો" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. જુવાની આવવી સાહસના કામ કરવા મોટા માથે મગજમારી મુછમાં દોરો લગાવવો જુવાની આવવી સાહસના કામ કરવા મોટા માથે મગજમારી મુછમાં દોરો લગાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : સર્વજ્ઞ ઉપપદ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? અધ્યાહાર લોપ ચિહ્ન કાકપદ યોજક ચિહ્ન અધ્યાહાર લોપ ચિહ્ન કાકપદ યોજક ચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સામાનાર્થી નથી તે જણાવો. ડાંગ પન્નાઈ ધારિયું વાંસી ડાંગ પન્નાઈ ધારિયું વાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવભાઇ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. વિશેષણ સર્વનામ કૃદંત નિપાત વિશેષણ સર્વનામ કૃદંત નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP