ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રતિતિ પ્રતીતિ પ્રતિની પ્રતીતી પ્રતિતિ પ્રતીતિ પ્રતિની પ્રતીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.બધું જાણકાર અંતર્યામી સંન્યાસી સર્વજ્ઞ વિદ્વાન અંતર્યામી સંન્યાસી સર્વજ્ઞ વિદ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? સરસાઈ - ચઢિયાતાપણું આણીપા - આ બાજુ છાક - નશો હરવર - હલચલ સરસાઈ - ચઢિયાતાપણું આણીપા - આ બાજુ છાક - નશો હરવર - હલચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક સંશયવાચક ખાતરીવાચક ભારવાચક સીમાવાચક સંશયવાચક ખાતરીવાચક ભારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. વર્તમાન કૃદંત ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? પુરુષાર્થ પ્રારબ્ધ પરિશ્રમ મહેનત પુરુષાર્થ પ્રારબ્ધ પરિશ્રમ મહેનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP