ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વીર ક્ષેત્ર વડોદરું’, ગુજરાત મધ્યે ગામ’. - રેખાંકિત બંને શબ્દમાં રહેલ સંજ્ઞા ઓળખાવો.

દ્રવ્યવાચક
ભાવવાચક
વ્યક્તિવાચક
સમૂહવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો.

શુભ કાર્ય કરવા
એક સાથે બે કામ કરવા
શુભ કાર્યમાં વિઘ્ન નાખવું
હવન કરવામાં હાડકા નાખવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોઈ બરાબર સાંભળશે તો બરાબર બોલી શકશે. વાક્યમાં રહેલા સંયોજકનો પ્રકાર જણાવો.

વિકલ્પવાચક
વિરોધવાચક
સમુચ્ચયવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP