ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રિપુ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. દુશ્મન સ્વજન મિત્ર પિતા દુશ્મન સ્વજન મિત્ર પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી કહેવતોમાંથી કઈ કહેવત જુદી પડે છે ? સંગ તેવો રંગ સોબત તેવી અસર સાચને નહ આંચ જેવા સાથે તેવા સંગ તેવો રંગ સોબત તેવી અસર સાચને નહ આંચ જેવા સાથે તેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'તેણે મારો હાથ દબાવ્યો.' તેણે હાથ મારો દબાવ્યો તેણે હાથ મારો દબાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી જણાવો. પિપૂડું ફૂદીનો સુરીલું કીમિયો પિપૂડું ફૂદીનો સુરીલું કીમિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પગથી લાત મારવી એ સારી ટેવ નથી. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ રહેલી છે ? તૃતીયા પ્રથમા પંચમી સપ્તમી તૃતીયા પ્રથમા પંચમી સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હાથચાલાકી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP