• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વિના વાંકે એવો મુજ હ્રદયને ક્રોધ ન ઘટે' - પંક્તિમાં કયો છંદ છે ?

શિખરિણી
પૃથ્વી
હરિગીતા
ભુજંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયા સમાસ પ્રકારમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે ?

બહુવ્રીહી
કર્મધારય
મધ્યમપદલોપી
દ્વિગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રવિન્દ્ર' શબ્દની સંધિ છૂટી પાડો. કયું સાચું ?

રવિ + ઊન્દ્ર
રિવિ + ઈન્દ્ર
રવિ + ઇન્દ્ર
રવી + ઈન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અંતઃપુર શબ્દનો સમાનાર્થી

દિલનગર
રણવાસ
મનપુર
અંતરનો પ્રવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો.

વસંતતિલકા
મનહર
મંદાક્રાન્તા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો.

માં, થી
થી, એ
માં, એ
એ, એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 1 GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) Talati Practice MCQ Part - 8 GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US