ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી મનહર મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી મનહર મંદાક્રાન્તા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો. હરિણી અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા હરિણી અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો. જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. મૈયત : મરણ પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું પોશ : ખોબો મૈયત : મરણ પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું પોશ : ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હરતાલ’: શબ્દમાં કયો સમાસ છે ? દ્વિગુ કર્મધારય તત્પુરુષ અવ્યયીભાવ દ્વિગુ કર્મધારય તત્પુરુષ અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP