ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરિવેશ પરીવેષ પરિવેષ પરિવેસ પરિવેશ પરીવેષ પરિવેષ પરિવેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંગળી વાંસોડ વાંસણી વાંસલો વાંગળી વાંસોડ વાંસણી વાંસલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. સત્ તત્વ આત્મા છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. તે આત્મા તું જ છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. સત્ તત્વ આત્મા છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. તે આત્મા તું જ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? મંદાક્રાન્તા ચોપાઈ શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા ચોપાઈ શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. શોધવું - શોભા સડવું - સડો બીવું - બીક વળગવુ - વાળગેલું શોધવું - શોભા સડવું - સડો બીવું - બીક વળગવુ - વાળગેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. મુલ્યપત્રિકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP